• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ| ઈરમા ખાતે ગુરૂવારે જોય ડેનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં

આણંદ| ઈરમા ખાતે ગુરૂવારે જોય ડેનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| ઈરમા ખાતે ગુરૂવારે જોય ડેનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ઈરમાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંજય ઘોષની જ્ન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.મહત્વનું છે કે, સંજય ઘોષ એક અગ્રણી ગ્રામીણ વિકાસ કાર્યકર હતા.જેમના વિકાસ અને સમુદાય સ્વાસ્થ્યના અગ્રણી તરીકે યાદ કરવામાં આવે છે.આમ પ્રસંગે ઈરમાના વિદ્યાર્થીઓ દ્વારા તેમની યાદમાં રકત દાન અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે.આ સાથે સાંજે 9 વાગ્યે સંજય ઘોષની યાદમાં એક વિશેષ પ્રવચન ઈરમા ઓડીટોરીયમમાં ખાતે રાખવામાં આવ્યું છે.આ પ્રસંગે સંજય ઘોષના પત્ની સુમિચા ઘોષ અમુલ ડેરીના આર.એસ.સોઢી હાજર રહેશે.

ઇરમા ખાતે આજે જોય ડે દિવસની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...