તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ‘રેડિયો જોકી’ માટે 20જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

‘રેડિયો જોકી’ માટે 20જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |વલ્લભવિદ્યાનગર સ્થિત યુનિવર્સિટીમાં રેડિયો જોકી પર નવો અભ્યાસક્રમ શરૂ કરાશે. જેને આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તેમણે 20 જુલાઈ સુધીમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કોમ્યુનીટી રેડિયો સ્ટેશન ખાતે ફોર્મ ભરવાના રહેશે. યુનિવર્સિટીમાં 50 ટકા થિયરી અને 50 ટકા પ્રેક્ટીકલ ભણાવાશે.

અન્ય સમાચારો પણ છે...