પેટલાદમાં જુગાર રમતા છ ઝબ્બે

પેટલાદ તાલુકાના સરકારી દવાખાના પાછળ ગુરૂવારે સવારે પત્તા-પાનાનો જુગાર રમતા દિનેશ મણી દેવીપૂજક, અજય રતિલાલ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:11 AM
Anand News - latest anand news 021134
પેટલાદ તાલુકાના સરકારી દવાખાના પાછળ ગુરૂવારે સવારે પત્તા-પાનાનો જુગાર રમતા દિનેશ મણી દેવીપૂજક, અજય રતિલાલ દેવીપૂજક, કલુ મણી દેવીપૂજક, મનોજ માધા દેવીપૂજક, દીપક ચંદુ નાયર અને ચીમન સોલંકી (તમામ રહે. પેટલાદ) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તમામની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

X
Anand News - latest anand news 021134
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App