આણંદમાં એક્સપિરિયન્સ આપતા રિલાયન્સ ડિજીટલ સ્ટોર શરૂ

આણંદ| ભારતની નંબર વન અને સૌથી ઝડપથી વિકસતી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ચેઇન રિલાયન્સ ડિજીટલે આણંદના મારુતિ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:11 AM
Anand News - latest anand news 021123
આણંદ| ભારતની નંબર વન અને સૌથી ઝડપથી વિકસતી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ચેઇન રિલાયન્સ ડિજીટલે આણંદના મારુતિ સોલારીસીસ ખાતે નવા સ્ટૉરનો આરંભ કર્યો છે. આણંદના સૌથી મોટા શોપિંગ મોલ એવા મારુતિ સોલારીસીસ ખાતે ગ્રાહકોને અદભુત અને ઉત્કૃષ્ટ અનુભવ કરાવતા આ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે જ્યાં તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અનેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. આણંદમાં આવેલો રિલાયન્સ ડિજીટલ એકમાત્ર એવો સ્ટોર છે.

X
Anand News - latest anand news 021123
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App