સાથી માનસિક દિવ્યાંગ શાળા બોરસદ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:11 AM IST
Anand News - latest anand news 021120
આણંદ | સ્વામિવિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી માનસિક દિવ્યાંગ બાળકોની શાળા બોરસદના માનસિક દિવ્યાંગ બાળકો ૨જી ડિસેમ્બરને રવિવારના રોજ ફ્રિડમ ડે-કેર સેન્ટર, ધોળકા (અમદાવાદ)માં દિવ્યાંગ સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો હતો. જેમાં સાથી માનસિક દિવ્યાંગ સ્કૂલ બોરસદના બાળકોએ પણ ભાગ લીધો હતો. તદ ઉપરાંત આ બાળકો ૩જી ડિસેમ્બરને સોમવાર વિશ્વ દિવ્યાંગ દિવસના દિને કરમસદ ખાતે કે.એમ.પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી (કરમસદ મેડિકલ) ખાતે થયેલ સાંસ્ક્રુતિક કાર્યક્રમ પણ ભાગ લીધો હતો.

X
Anand News - latest anand news 021120
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી