સી.વી.એમ. હોમ સાયન્સ શાળામાં હાંકલ શિબિર યોજાઇ

આણંદ | વિદ્યાનગર સ્થિત સી.વી.એમ હોમ સાયન્સ હાયર સેકન્ડરી શાળા વિદ્યાનગરમાં આચાર્ય સુચિતાબેનના માર્ગદર્શન હેઠળ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:11 AM
Anand News - latest anand news 021117
આણંદ | વિદ્યાનગર સ્થિત સી.વી.એમ હોમ સાયન્સ હાયર સેકન્ડરી શાળા વિદ્યાનગરમાં આચાર્ય સુચિતાબેનના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ વિચારો પર આધારિત હાંકલ શિબિરનું ઓયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચારિત્ર્યવાન અને હિંમતવાન વીરાંગનાઓનું ઘડતર તથા બાળકની અંદર છુપાયેલા મહાન વ્યવક્તિત્વને જાગૃત કરવા અને ઉજજવળ ભારતનું નિમાર્ણ કરવા માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
Anand News - latest anand news 021117
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App