તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાસરાની યુવતી ગુમ થતાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | તાલુકા મથક ઠાસરા ખાતે રહેતા પરિવારની 20 વર્ષિય પુત્રી ગતરોજ આણંદ નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ નપરત ન આવતાં પરિવારજનો દ્વારા આ મામલે ઠાસરા પોલીસ મથકે પુત્રી ગુમ થયાની જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...