તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દશામાં વ્રત | વ્હેરા ખાડીમાં મૂર્તિ વિસર્જન માટે કીડિયારૂ

દશામાં વ્રત | વ્હેરા ખાડીમાં મૂર્તિ વિસર્જન માટે કીડિયારૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં ગામે ગામમાં દશામાંની 10 દિવસ સુધી પુજા અર્ચના કર્યા બાદ આજે સવારે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગામે ગામ શ્રધ્ધાળુઓ મા દશામાંની વિસર્જન યાત્રા કાઢી નદીમાં પધરાવા માટે ધુવારણ વાસદ અને વ્હેરાખાડી ખાતે ઉમટી પડ્યા હતાં. ધુવારણ ખાતે વહેલી સવારે 30 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...