નાપાડ ગામમાં ફિજિયોથેરાપીનો નિ:શૂલ્ક કેમ્પ યોજાયો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:11 AM IST
Anand News - latest anand news 021113
આણંદ | નાપાડ તળપદ ગ્રામ પંચાયત તથા બી.જી.પટેલ કોલેજ ઓફ ફીજીયોથેરાપી ના સહયોગ થી તાજેતરમાં નાપાડ ગામે એક દિવસ નો નિઃશુલ્ક ફિજીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૨ દર્દીઓએ નિ: શૂલ્ક સારવાર કરવામાં આવી હોતી. આ પ્રસંગે બી.જી.પટેલ કોલેજ ઓફ ફિજીયોથેરાપી ર્ડા. સ્વેતા પટેલ, દિપ્પલ પટેલ, વૃંદા પટેલ, સહિત ખુબ મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં છે.

X
Anand News - latest anand news 021113
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી