કે.જે.ઠક્કર બાલશાળામાં હિન્દી વકતૃત્ત્વ સ્પર્ધા યોજાઈ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:11 AM IST
Anand News - latest anand news 021106
આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કે.જે.ઠક્કર બાલશાળા (ગુ.મા.), આણંદના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સહઅભ્યાસની પ્રવૃત્તિઓ દ્વ્રારા વિદ્યાર્થીઓમાં રસ-રૂચિ કેળવાય તથા હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે તેના પ્રત્યે પ્રભુત્વ કેળવી શકે અને પોતાના વિચારો રજૂ કરી શકે તે હેતુથી 5મી ડિસેમ્બરે હિન્દી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

X
Anand News - latest anand news 021106
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી