મોગરીમાં ટ્રાફિક જાગૃતિ પરિસંવાદ યોજાયો

આણંદ | સમાજમાં શિક્ષણ સાથે રચનાત્મક પ્રવૃત્તિઓનાં આયોજન દ્વારા બાળકોનાં સર્વાંગી ઘડતર કરતા સામાજિક સેવાભાવી...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:11 AM
Anand News - latest anand news 021103
આણંદ | સમાજમાં શિક્ષણ સાથે રચનાત્મક પ્રવૃત્તિઓનાં આયોજન દ્વારા બાળકોનાં સર્વાંગી ઘડતર કરતા સામાજિક સેવાભાવી ટ્રસ્ટ અનુપમ મિશન, મોગરી પ્રેરિત યોગી વિદ્યાપીઠની વિદ્યાશાખા જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ખાતે 1લી ડિસેમ્બરે ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત ટ્રાફિક જાગૃતિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં વલ્લભવિદ્યાનગરની બી.જે.વી.એમ. મહાવિદ્યાલયના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તેમજ પરિવર્તન ટ્રસ્ટના અધ્યક્ષ ડો.નરસિંહભાઈ એસ. પરમાર તથા પરિવર્તન ટ્રસ્ટના સૅક્રેટરી પ્રીતેશભાઈ એન.પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Anand News - latest anand news 021103
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App