મિત્ર પુનર્વસન કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા

આણંદ | અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત પ્રજ્ઞાનતીર્થ-સર્વાંગી શિક્ષણ સંસ્થાન ખાતે કાર્યરત મિત્ર...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:11 AM
Anand News - latest anand news 021100
આણંદ | અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત પ્રજ્ઞાનતીર્થ-સર્વાંગી શિક્ષણ સંસ્થાન ખાતે કાર્યરત મિત્ર પુનર્વસન કેન્દ્રમાં 3 ડિસેમ્બર-વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે જંગલી તથા પાલતું પ્રાણીઓની વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ ઉપરાંત, વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે કરમસદ સ્થિત કે. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી ખાતે યોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મિત્ર શાળાનાં 17 જેટલાં બાળકોએ ભાગ લઈ તેમના હૃદયમાં રહેલી આભ આંબવાની ભાવના વ્યક્ત કરી.

X
Anand News - latest anand news 021100
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App