તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • શ્રીકૃષ્ણ હોસ્પિટલે બે માસના હૃદયરોગ ધરાવતા બાળકને નવજીવન આપ્યું

શ્રીકૃષ્ણ હોસ્પિટલે બે માસના હૃદયરોગ ધરાવતા બાળકને નવજીવન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરની કુશળ ડોકર્સની ટીમે બે મહિનાના જન્મજાત હૃદયરોગ ધરાવતા બાળકની સફળતાપૂર્વક ઓપન હાર્ટ સર્જરી કરીને નવજીવન આપ્યુ હતું. ડો.વિશાલ ભેડેએ ઓપન હાર્ટ સર્જરી કરીને હૃદયને શુદ્ધ લોહી પહોંચાડતી રકતવહિની વચ્ચેના અવરોધને દુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...