યુનાઇટેડ સ્કૂલ વાસદ ખાતે ક્વીઝ સ્પર્ધા યોજાઇ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:11 AM IST
Anand News - latest anand news 021055
આણંદ | યુનાઈટેડ સ્કૂલ,વાસદ ખાતે ૦૬ઠ્ઠી ડિસેમ્બર ગુરૂવારે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૫ થો ૧૦ ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ઈતિહાસ ને લગતા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. તેના જવાબ વિધાર્થીઓએ પોતાની જાણકારી પ્રમાણે આપ્યા હતા. જે જવાબો ખરેખર સાચા હતા. આ સ્પર્ધાનું સંચાલન શાળાના શિક્ષક જીજ્ઞેશ બારિયા, વિનીશા ક્રિશ્ચિયન, સુભદ્રા એન અને મીનાક્ષી ઠાકરે એ શાળાના આચાર્યા મેડમ સેબેસ્ટીન ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.

X
Anand News - latest anand news 021055
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી