તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એસ. એમ. પટેલ કોલેજમાં “રાઇટીંગ ધ બ્લોગ’ પર વર્કશોપ યોજાયો

એસ. એમ. પટેલ કોલેજમાં “રાઇટીંગ ધ બ્લોગ’ પર વર્કશોપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સ, વલ્લભ વિદ્યાનગરમાં સર્જનાત્મક અભિવ્યક્તિ હેઠળ “રાઇટીંગ ધ બ્લોક પર વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિષ્ણાત વકતા રાહુલ જોટણીયાએ વિદ્યાર્થિનીઓને બ્લોકના મહત્વ પ્રકાર અને બ્લાગીંગની રીત વિશે માહિતી અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...