• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સી. પી. પટેલ એન્ડ અેફ.એચ.શાહ કોમર્સ કોલેજમાં ટ્રેનિંગનું આયોજન

સી. પી. પટેલ એન્ડ અેફ.એચ.શાહ કોમર્સ કોલેજમાં ટ્રેનિંગનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી. પી. પટેલ એન્ડ એફ. એચ. શાહ કોમર્સ કોલેજ, આણંદમાં એનએસએસ વિભાગના ઉપક્રમે તથા જેસીઆઇ મિલ્ક સિટી આણંદ, દ્વારા ટાઇમ મેનેજમેન્ટ, લિડરશીપ, આઇ કેન પર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...