રાલજમાં મારી પત્ની વિશે કેમ બોલેશે કહી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ખંભાતતાલુકાના રાલજ ગામના વાડીયાપુરા વિસ્તારમાં રહેતા ગૌતમ ગોહેલે તેમના પાડોશમાં રહેતા મહેશભાઇ મકવાણાને તુ મારી પત્ની વિષે ગમે તેમ કેમ બોલુ છું તેમ કહીને ગૌતમ ગોહેલે અપશબ્દો બોલ્યા હતાં. જેથી મહેશભાઇ અપશબ્દો બોલવાની ના પાડતાં તેમના પર દાંતી વડે હુમલો કરીને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી. જેથી તેમને દવાખાને ખસેડ્યા હતા. અંગે ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...