તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

આણંદ | આયુર્વેદસંકુલ દ્વિતીય ખાતે વૈધ્યરાજ હરિનાથઝાના માર્ગદર્શન હેઠળ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઇમ્યુનાઇઝેશન શિબિર તા 7 મી થી 9મી સપ્ટેમ્બર દરમ્યાન યોજવામાં આવેલ છે.જેમાં સ્વાઇન ફલુ,વાયરલ રોગો,ચોમાસના રોગો, શરદી, સરેખમ,તાવ શ્વાસ,ચિકન ગુનિયા જેવા રોગ સામે રક્ષણ કેવી મેળવી શકાય તેની જાણકારી આપવામાં આવશે.જેમાં ડો.ધન્વન્તરિકુમાલ,ડો નિધીબેન,ફાલ્ગુનીબેન, હેતલબેન, પરાગ જોષી તથા વૈધ્યરાજ હરિનાથ ઝા માનદ સેવાઓ આપશે.

આયુર્વેદ સંકુલ દ્વિતીય ખાતે ઇમ્યુનાઇઝેશન શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...