તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |ભાજપ જિલ્લા પ્રમુખ મહેશ પટેલએ બોરીઆવી શહેર ભાજપના કાર્યકરો

આણંદ |ભાજપ જિલ્લા પ્રમુખ મહેશ પટેલએ બોરીઆવી શહેર ભાજપના કાર્યકરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ભાજપ જિલ્લા પ્રમુખ મહેશ પટેલએ બોરીઆવી શહેર ભાજપના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અનુસૂચિત જાતિ મોરચામાં હોદેદરોની વરણી કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે અશોક ડાહ્યાભાઇ રાઠોડ,ઉપ પ્રમુખ કાંતિભાઇ રામાભાઇ રોહિત,ગિરીશભાઇ નટુભાઇ રોહિત, હરેશભાઇ ભવાનભાઇ રોહિત ,મહામંત્રી તરીકે મહેન્દ્રભાઇ હિરાભાઇ રાઠોડ, મંત્રી હરેશભાઇ નટુભાઇ રોહિત ,જયંતીભાઇ ડામોરભાઇ રોહિત,તથા કોષાધ્યક્ષ તરીકે ભાવેશભાઇ ભવાનભાઇ રોહિત વરણી કરવામાં આવી છે.

બોરીઆવી BJPના અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારો વરાયા

અન્ય સમાચારો પણ છે...