• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઇલસાસ કોલેજમાં એનએસએસ ઓરિએન્ટશન કમ હેલ્થી કેમ્પસનું આયોજન

ઇલસાસ કોલેજમાં એનએસએસ ઓરિએન્ટશન કમ હેલ્થી કેમ્પસનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઇલસાસ કોલેજ દ્વારા ‘એનએસએસ ઓરિએન્ટશન કમ હેલ્થી કેમ્પસ કાર્યક્રમમાં’ યોજાયો હતો. હરિઓમ ગાંધીએ જણાવ્યું કે સમગ્ર રાજ્ય અને યુવાનોની સંખ્યા જ્યાં વધુ છે. તેવા સ્થળો અને કેમ્પસમાં વધી રહેલા ડ્રગ્સના ચલણ સામે કઇ રીતે લડી શકાય તે અંગે માત્ર એનએસએસ સ્વયંસેવકો નહી, ઇલસાસના પણ તેની સામે અભિયાન છેડવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...