તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બીઝનેસ સ્ટડીઝ

આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બીઝનેસ સ્ટડીઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બીઝનેસ સ્ટડીઝ ખાતે \\\"સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ\\\' નિમિતે રાષ્ટ્ર-વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે રાષ્ટ્ર ધર્મ પ્રચારક ધર્મેન્દ્ર પાઠક ઉપસ્થિત રહ્યા હતાં. અને જેઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગો વિશે તથા રાષ્ટ્ર ભાવના પેદા કરતું ઉમદા વકતવ્ય આપવામાં આવ્યું હતું.

આણંદ ઇન્સ્ટીટ્યૂટમાં રાષ્ટ્રવંદના કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...