તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડતાલ મંદિરમાંથી મોબાઇલ ચોરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં આવેલાં રાધિકા પાર્કમાં રહેતા રાજેન્દ્રભાઈ કનૈયાલાલ દિવ્યેકર ગત 9 જુલાઇને ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે 11.15 વાગ્યે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે તેમના પેન્ટના ખિસ્સામાંથી કોઇ ગઠીયાએ ભીડનો લાભ લઇ રૂા. 5હજારનો મોબાઇલ ફોન તફડાવી લીધો હતો. અંગે રાજેન્ભાઇએ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધીને મોબાઇલ ચોર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...