તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઇસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ગૌરીવ્રત

આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઇસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ગૌરીવ્રત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઇસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ગૌરીવ્રત નિમિતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 90 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. પ્રથમ સ્થાને ધો.6-કની આશિકા પુરણમલ કુમાવત ધો.7-કની સંજના કાન્તીભાઈ ગુપ્તા તથા રેખા મીસ્ત્રી વિજેતા બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમીષાબેન તથા રિદ્ધિબેને કર્યુ હતું. કાર્યક્રમને લઇને વિદ્યાર્થિનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આણંદ હાઇસ્કૂલમાં મહેંદી સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...