તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદના કસુંબાડમાં પાંચ જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના કસુંબાડ રોડ પર આવેલી હિતેશ રમણ પટેલની તમાકુની ખળીમાં બોરસદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી પાંચ શખ્સને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે અન્ય પાંચ ફરાર થઈ ગયા હતા. પોલીસે હિતેશ પટેલ, હર્ષિત મહેન્દ્ર પટેલ, પ્રકાશ મગન પટેલ, રાકેશ સુરેશ પટેલ અને નિલેશ માનસંગ બારૈયા પાસેથી રોકડા 19 હજાર, 8 મોબાઈલ ફોન, ટુ વ્હીલર મળી કુલ રૂા. 2.37 લાખનો મુદામાલકબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...