તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ ટાન્ઝાનિયાના પાટનગર દાર-એ-સલામ ખાતે ભારત સરકાર અને ટાન્ઝાનિયા સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત એજ્યુકેશન ફેરમાં ભાગ લીધેલ હતો. ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચારૂસેટના પ્રતિનિધિ તરીકે ચારૂસેટ સસ્થિત એન્જિનિયરીંગ કોલેજ સી.એસ.સી. પીઆઇટીના પ્રિન્સિપાલ ડો. એ. ડી. પટેલ અને ફિઝીયોથેરાપી કોલેજ એઆરઆઇપીના અધ્યાપક ડો. ઝફર અઝિમ ઉપસ્થિત રહ્યા હતા.

ટાન્ઝાનિયાના એજ્યુકેશન ફેરમાં ચારૂસેટે ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...