તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | સ્કૂલગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કેટિંગ સ્પર્ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | સ્કૂલગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કેટિંગ સ્પર્ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | સ્કૂલગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કેટિંગ સ્પર્ધા પરમગુરુ પાઠશાળા,સારસા મુકામે યોજાઇ હતી. તેમાં લાંભવેલની સૃષ્ટિ ઇગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્કેટિંગ સ્પર્ધામાં અલગ અલગ વય-જૂથમાં ભાગ લીધો હતો. જુદી જુદી ઇવેન્ટસમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવી શાળાને ગાૈરવ અપાવ્યું છે. શાળાની સિધ્ધિ બદલ શાળાના પ્રિન્સીપાલ મધુમિતા જાનાએ સ્કેટિંગ કોચ નિતેશ ભાટીયા તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

સ્કેટિંગ સ્પર્ધામાં સૃષ્ટિ ઇગ્લિશ મિડિયમ સ્કૂલના છાત્રો અગ્રેસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો