તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | અનુસ્નાતકબિઝનેસ સ્ટડીઝ વિભાગમાં નોન લેકચર મેંથડ પર વર્કશોપ યોજાયો.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | અનુસ્નાતકબિઝનેસ સ્ટડીઝ વિભાગમાં નોન-લેકચર મેંથડ પર વર્કશોપ યોજાયો.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | અનુસ્નાતકબિઝનેસ સ્ટડીઝ વિભાગમાં નોન-લેકચર મેંથડ પર વર્કશોપ યોજાયો. જેમાં 35થી વધારે કોલેજના પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. વર્કશોપનો હેતુ ચોક અને ટોક વિના છાત્રોને અસરકારકતાથી ભણાવી શકાય તે હતો. વર્કશોપમાં કેસસ્ટડી, રોલપ્લે, એક્ટિવિટીસ, ગૃપ ડિસ્કશન, બ્રેન સ્ટોરમીંગ વગેરે જેવી વિવિધ પદ્ધતિઓનું પ્રેક્ટિલ માર્ગદર્શન અપાયું હતું. બે દિવસના વર્કશોપનું ઉદઘાટન ડો. પી. કે. રાઠોડ પ્રોફેસર અને ડિને કર્યું હતું. ઉદ્દઘાટનમાં ડો. સી. કે. સોનાર, પ્રોફેસર હાજ રહ્યા હતા.

બિઝનેસ સ્ટડીઝ વિભાગમાં નોન લેકચર વર્કશોપ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો