તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | બીએનપટેલઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ વિભાગ), આણંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | બીએનપટેલઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ વિભાગ), આણંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બીએનપટેલઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ વિભાગ), આણંદ દ્વારા નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા ફેસર્સ પાર્ટીનું આયોજન મ્યુનિસિપાલિટી કોમ્યુનિટી હોલ-1, આણંદમાં કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના` મેનેજિંગ-ટ્રસ્ટી-મંત્રી ભીખુભાઈ એન. પટેલ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. આમંત્રિત મહેમાનોમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના સંયુક્ત મંત્રી રમેશભાઈ એમ. પટેલ તથા સંસ્થાના ડાયરેકટર ડો. સી. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બીએનપટેલ સાયન્સ ડિવિઝનમાં ફેસર્સ પાર્ટીની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો