તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ | ચારૂતરવિદ્યામંડળ સંચાલિત ભીખાભાઈ જીવાભાઈ વાણિજય મહાવિદ્યાલય ખાતે સુરક્ષા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | ચારૂતરવિદ્યામંડળ સંચાલિત ભીખાભાઈ જીવાભાઈ વાણિજય મહાવિદ્યાલય ખાતે સુરક્ષા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ચારૂતરવિદ્યામંડળ સંચાલિત ભીખાભાઈ જીવાભાઈ વાણિજય મહાવિદ્યાલય ખાતે સુરક્ષા સેતુ સોસાયટી રાજ્યકક્ષા તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિ વિદ્યાર્થી એકમના સંયુક્ત ઉપક્રમે 15 દિવસીય મહિલા સ્વાવલંબન કાર્યક્રમનું ઉદ્દઘાટન કોલેજના આચાર્ય આર. એમ. પટેલના નેતૃત્વ હેઠળ કરાયું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિદ્યાનગર સ્થિત પ્રતિભા એકેડમીના ડાયરેકટર ચેતન ફુમકીયા, કૃણાલ ઠક્કર તથા પ્રિયા પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન પ્રો. જયશ્રી પરમારે કર્યું હતું.

બીજેવીએમ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો