તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | વિદ્યાનગરસેમકોમ કોલેજમાં સોશ્યલ મીડિયા પર વિવિધ મંચ પૂરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ | વિદ્યાનગરસેમકોમ કોલેજમાં સોશ્યલ મીડિયા પર વિવિધ મંચ પૂરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વિદ્યાનગરસેમકોમ કોલેજમાં સોશ્યલ મીડિયા પર વિવિધ મંચ પૂરા પાડવા કાર્યશિબિર યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય નિષ્ણાંતો સેમકોમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અમદાવાદ ટીઓટી મીડિયાના અનિરુધ્ધ વૈકંટેશ અને પાર્થ પટેલ, ડિઝીટલ અપસ્ટાર્ટસ.કોમના સીઇઓ નિતિન જૈન, કોનવોફીલા કમ્યુનિકેશનના સીઇઓ ડો.ખુશ્બુ પંડયાએ સોશ્યલ મીડિયા અંગેના સૈધ્ધાંતિક માળખા અંગેની ચર્ચા કરી હતી. તેમજ સોશ્યલ મીડિયા વ્યાપાર અંગેના વિવિધ પૃથ્થકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળામાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાનગર સેમકોમમાં સોશ્યલ મીડિયા અંગે કાર્યશાળા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો