તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પીએચડીકાંડમાં ફરિયાદી વિદ્યાર્થીને ધમકી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએચડીકાંડમાં ફરિયાદી વિદ્યાર્થીને ધમકી અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડી માટે લાંચ માંગનાર પ્રાધ્યાપક ડો.હિતેશ પટેલને સામે એસીબીમાં ફરિયાદ કરનાર નેસ ગામના વિદ્યાર્થી મિલન પટેલને ચાર અજાણ્યા શખ્સો દ્વારા ધમકી આપવામાં આવી હતી.

અંગે મિલન પટેલે જણાવ્યું હતું કે ‘શનિવારે આણંદથી ઘરે નેસ ગામે જવા નીકળ્યો હતો તે સમયે ભાલેજથી રતનપુરા કેનાલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. બપોરના રતનપુરા કેનાલ પાસે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સો દ્વારા મને ઉભો રાખવામાં આવ્યો હતો તેમજ પીએચડી બાબતે બધુ બંધ કરી દેવાની ધમકી આપી હતી. પીએચડી કરવું નહોતુ તો સાહેબને કંઇ ના કરવું જોઇએ તેમ જણાવીને પરિણામ સારું નહીં આવે તેમ કહીને ધમકાવ્યો હતો. જેથી પીએચડીકાંડ બાબતે તપાસમાં મોં બંધ રાખવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે.’



અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો