તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વિદ્યાનગરસરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુરૂવારના રોજ જ્ઞાનોદય ભવન ખાતે એમ.ફિલની પ્રવેશ પરીક્ષા લેવાઇ હતીં. જેમાં વર્ષ2017-18ના દરમ્યાન એમ,ફિલમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ વિષયો માટે કુલ 367 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા.જેમાથી કુલ 350 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓએ નેટની પરીક્ષા પણ પાસ કરેલ છે.સરદાર પટેલ યુનિર્વસીટી અને અન્ય યુનિવર્સિટીમાં વિવિધ વિષયમાં અનુસ્તાક થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતાં જો કે શાંતિર્પૂણ રીતે પરીક્ષા સંપન્ન થઇ હતી.તેમ નાયબ કુલસચિવ તુષાર મજમુદારે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...