તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ |આણંદ શહેરના મંગળપુરામાં ધોબીઘાટ પાસે જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા

આણંદ |આણંદ શહેરના મંગળપુરામાં ધોબીઘાટ પાસે જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |આણંદ શહેરના મંગળપુરામાં ધોબીઘાટ પાસે જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા કિરણભાઈ ભવાનભાઈ વસુનીયા રહે. સામરખા નહેર પર મનુભાઈ સોમાભાઇ મેકવાન રહે. ચીખોદરા રમેશભાઈ કીશનચંદ સીંધી રહે. જવાહર સીંધી કોલોની આણંદ, નીતેશભાઈ કિશોરભાઈ સીંધી રહે. આણંદ, મીતેશ પારેખ, અજીત ચાવડા, રમેશ ચાવડા, સુરેશ ચાવડા, અનિલ મેકવાન પત્તાપાનાનો જુગા રમતા 7320નો મુદ્દામાલ કબજે લીધો હતો. શ્રાવણ મહિનાની હજુ શરૂઆત થઇ નથી ત્યાં અત્યારથી જુગાર રસિકોએ જુગાર રમવાનું શરૂ કરી દીધું છે ત્યારે વખતે પોલીસે પમ તેઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દૂર જઈ જુગાર રમવા માગતા જુગારીને પણ પોલીસ ઝડપી લેશે.

મંગળપુરામાં પાનાપત્તાનો જુગાર રમતા 8 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...