તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજેવીએમ વુમનસેલ દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ¿ ભીખાભાઇજીવાભાઇ વાણિજય મહાવિદ્યાલય ખાતે વુમન સેલ દ્વારા મહેંદી તથા આરતી ડેકોરેશનની સ્પર્ધા યોજવામાં આવી હતી. આરતી ડેકોરેશનમાં પ્રથમ અંજલીબેન તથા રીયા પટેલ,બીજાક્રમે પ્રિયલ રાવલ તથા વુંદા ભટ્ટ અને ત્રીજાક્રમે ખુશબુ રાણા અને મહેંદી સ્પર્ધામાં પ્રથમક્રમે શ્રેયા દવે,બીજાક્રમે પારૂલ ભોઇ અને ત્રીજાક્રમે ખુશી ગજેરા વિજેતા બન્યા હતાં.કોલેજના પ્રિન્સિપાલ કેતકીબેન શેઠ તથા વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...