તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • બોરસદમાંં મશીન મૂકવાની ના પાડતા મારી નાખવાની ધમકી

બોરસદમાંં મશીન મૂકવાની ના પાડતા મારી નાખવાની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | બોરસદતાલુકાના સારથી નગર સામે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રામજીભાઈ રબારી તેમની પત્ની લીલાબેન સાથે રહે છે. મંગળવારે સવારે નવ કલાકે લીલાબેને રમેશભાઈ રબારીના ઘરમાં ભાડેથી રહેતા સુિમત્રાબેનને ધાબુ ભરવાનું મશીન મૂકવાની ના પાડી હતી. જેને પગલે રમેશ રબારી, તેમના ભાઈ મુકેશ રબારી, રાજા રબારી, ગૌતમ રબારી અને સુરેશ રબારી એમ પાંચેય રામજી રબારીના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમણે અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે ડરના માર્યા તેઓ ઘર છોડી ક્યાંક જતા રહ્યા હતા. મામલે લીલાબેનની ફરિયાદના આધારે બોરસદ શહેર પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...