તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કુંજરાવનો વૃદ્ધ અને વટાવની યુવતી ગુમ થતાં ફરિયાદ

કુંજરાવનો વૃદ્ધ અને વટાવની યુવતી ગુમ થતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદપાસેના કુંજરાવ ગામમાં રહેતા શનાભાઈ રણછોડભાઈ પરમાર ગત 14 જૂનના રોજ કોઈને પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. જોકે, આજદિન સુધી તેઓ ઘરે પરત ફર્યા નહોતા. મામલે ખંભોળજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રીતે બીજી તરફ પેટલાદ તાલુકાના વટાવ ગામમાં રહેતી 28 વર્ષીય સોનલબેન ડાહ્યાભાઈ પરમાર નોકરી પર જવાનું કહી ઘરેથી ગત 6 જુલાઈના રોજ નીકળી ગઈ હતી. જે આજદિન સુધી ઘરે ફરત ફરી નહોતી. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. કોઈ પત્તો લાગ્યો નહોતો. જેને પગલે તેમણે મહેળાવ પોલીસ સ્ટેશને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અગાઊ ગુમ થયેલા લોકોની કોઈ ભાળ મળી નથી ત્યાં વધુ બે લોકો લાપતા બનતા અનેક તર્ક વિતર્ક ફેલાયા છે.

અન્ય સમાચારો પણ છે...