તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દિનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ શિબિર યોજાઇ

દિનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વિશ્વયોગ દિવસના અનુસંધાનમાં દિનબંધુ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પતંજલી યોગ સમિતિ આણંદ દ્વારા જોશીકુવા ગામે યોગ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં પતંજલી યોગ સમિતિ આણંદ શાખાના અધ્યક્ષ કેતુલભાઈ ભટ્ટ તેમજ દિનબંધુ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસીડન્ટ રૂપેશભાઈ ભોઇ સહિત સમસ્ત ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. તથા નગરજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...