તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પ્રમુખસ્વામી કોલેજ ખાતે મેડિકલ કોર્ષ માટે ઓનલાઇન માર્ગદર્શન

પ્રમુખસ્વામી કોલેજ ખાતે મેડિકલ કોર્ષ માટે ઓનલાઇન માર્ગદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ કરમસદ ખાતે તાજેતરમાં મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આર્યુવેદિક કોર્ષીસની ગર્વમેન્ટ ક્વોટા અને સેલ્ફફાઇનાન્સ કવોટાની જનરલ, મેનેજમેન્ટ અને એન.આર.આઇ સીટોની ઓનલાઇન ચોઇસફીલીંગ કરવા માટેનું વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહી માર્ગર્શન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...