તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદની આઇ. બી. પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો

આણંદની આઇ. બી. પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ ચારૂતર વિદ્યામંડળ વિદ્યાનગર સંચાલિત આઇ.બી.પટેલ ઇંગ્લીશ મીડિયમ સ્કુલના પ્રાથમિક વિભાગ ધો. 1ના બાળકોનો પ્રવેશોત્સવ શાળાના આચાર્યા બિન્દુબેન સેન્થીલનાથના માર્ગદર્શન હેઠળ ઉજવામાં આવ્યો હતો. જેમાં ધો. 1 અને 2ના કો.ઓર્ડીનેટર સ્વપ્નાબેન પટેલે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાલીઓને શાળાના નિયમો અને અનુશાસનથી વાલીઓને વાકેફ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...