તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાતના ફીણાવમાં પરિણીતા રહસ્યમય રીતે ગુમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ખંભાત તાલુકાના ફીણાવ ભાગોળમાં રહેતા કિંજલબેન નિર્મલભાઈ પટેલ (25 વર્ષ) ગત 16 ઓગસ્ટના રોજ તેમના ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. દરમિયાન પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...