કે. પી. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં વાનગી હરીફાઇ યોજાઇ

Anand - કે. પી. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં વાનગી હરીફાઇ યોજાઇ

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:06 AM IST
આણંદ | રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કે. પી. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સમાં વાનગી હરિફાઇનું આયોજન કરાયું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી વાનગી બનાવવાની કળાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. જુદી જુદી પોષણયુકત વાનગીઓને તૈયાર કરી વિદ્યાર્થીઓને તેનું વેચાણ કરી પોતે આનંદનો અનુભવ કરી સ્વાદીષ્ટ વાનગીઓ બનાવી વિવિધ ફેકલ્ટીઓ સમક્ષ તેને રજુ કરી હતી.

X
Anand - કે. પી. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં વાનગી હરીફાઇ યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી