Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - કણજરીથી અંબાજી પગપાળા સંધ રવાના

કણજરીથી અંબાજી પગપાળા સંધ રવાના

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:06 AM

આણંદ | ફુલેશ્વરી યુવક મંડળ કણજરી દ્વારા છેલ્લા 14 વર્ષથી અંબાજી પગપાળા સંધનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુવર્ષે...

  • Anand - કણજરીથી અંબાજી પગપાળા સંધ રવાના
    આણંદ | ફુલેશ્વરી યુવક મંડળ કણજરી દ્વારા છેલ્લા 14 વર્ષથી અંબાજી પગપાળા સંધનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુવર્ષે પણ 150થી વધુ પદયાત્રિકો સાથે માતાજીના રથ અને બાવનગંજની ધજા સાથે કણજરીથી અંબાજી પગપાળા સંધ રવાના થયો હતો. 20મી સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર પર ધજા ચઢાવવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending