એસ.પી. યુનિ. સંલગ્ન કોલેજ સંચાલક મંડળોની બેઠક મળી

Anand - એસ.પી. યુનિ. સંલગ્ન કોલેજ સંચાલક મંડળોની બેઠક મળી

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:06 AM IST
આણંદ | સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની કોલેજોના સંચાલક મંડળોની પ્રથમ બેઠક “ધી સોસાયટી ઓફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ’ના આશ્રયે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના ચંચળબા ઓડિટોરીયમ હોલ ખાતે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, મંત્રી ભીખુભાઈ પટેલના સૌજન્યથી તાજેતરમાં મળી હતી.આ પ્રસંગે વિશેષરૂપે ઉપસ્થિત સ. પ. યુનિના કુલપતિ ડો. શીરીષભાઈ કુલકર્ણીએ “કવોલીટી એજ્યુકેશન’ પર ભાર મૂકી સંસ્થાઓએ પ્રત્યે વિશેષ સચિંત સક્રિય બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

X
Anand - એસ.પી. યુનિ. સંલગ્ન કોલેજ સંચાલક મંડળોની બેઠક મળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી