વાસદથી પશુની હેરફેર કરતો શખસ ઝબ્બે

Anand - વાસદથી પશુની હેરફેર કરતો શખસ ઝબ્બે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:06 AM IST
આણંદ | વાસદ ટોલટેક્સ પાસેથી ગેરકાયદે પશુની હેરાફેરી કરતા એક શખ્સને વાસદ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા શખ્સના નામ-ઠામની પૂછપરછ કરતાં શખ્સે તેનું નામ વિશાલ કનુ સપાદરા અને જેતપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગોંડલથી વ્યારા તે પશુ આપવા માટે જતો હતો. જોકે, તે કતલખાને લઈ જતો હતો કે કેમ તે બાબત હાલ તપાસનો વિષય છે.

X
Anand - વાસદથી પશુની હેરફેર કરતો શખસ ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી