Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - સ.વ.પટેલ ઉચ્ચ પ્રા.વિભાગ ખેતીવાડી પત્રલેખન સ્પર્ધા યોજાઇ

સ.વ.પટેલ ઉચ્ચ પ્રા.વિભાગ ખેતીવાડી પત્રલેખન સ્પર્ધા યોજાઇ

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:06 AM

આણંદ | સરદાર પટેલ ખેતીવાડી હાઇસ્કૂલ ઉચ્ચ પ્રા. વિભાગમાં આચાર્ય ભારતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ પત્રલેખન સ્પર્ધા...

  • Anand - સ.વ.પટેલ ઉચ્ચ પ્રા.વિભાગ ખેતીવાડી પત્રલેખન સ્પર્ધા યોજાઇ
    આણંદ | સરદાર પટેલ ખેતીવાડી હાઇસ્કૂલ ઉચ્ચ પ્રા. વિભાગમાં આચાર્ય ભારતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ પત્રલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાને વિશાલ પી મિસ્ત્રી,જય.કે .પટેલ અને રાહુલ જે ચૌહાણ તથા બીજાસ્થાને સિધ્ધરાજસિંહ એ પરમાર,પ્રતિક બી પોકાર તથા ત્રીજાસ્થાને ધ્રુવ એચ બારોટ અને અંશ.જે.પરમાર વિજેતા બન્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ