દિવાળી બા શિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

આણંદ | શિશુવિહારના વિદ્યાર્થીઓમાં વિવિધ રંગોનો પરિચય થાય, આંગળીઓના સ્નાયુઓ કેળવાય, ધ્યાનકેન્દ્રિકરણ-એકાગ્રતા...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:06 AM
Anand - દિવાળી બા શિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ
આણંદ | શિશુવિહારના વિદ્યાર્થીઓમાં વિવિધ રંગોનો પરિચય થાય, આંગળીઓના સ્નાયુઓ કેળવાય, ધ્યાનકેન્દ્રિકરણ-એકાગ્રતા વધે, વિવિધ આકારોની રંગપૂરણી સ્વચ્છતા જાળવીને કરવી વગેરે જેવી આવડત કેળવાય તે હેતુસર ચિત્રમાં રંગપૂરણી સ્પર્ધા યોજાઈ. આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મંત્રી ભીખુભાઈ પટેલ તથા ટ્રસ્ટના સંયુક્ત મંત્રી રમેશભાઈ એમ.પટેલે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

X
Anand - દિવાળી બા શિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App