• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand સ્પેક કોલેજમાં આંત્રપ્રિન્યોર સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાયો

સ્પેક કોલેજમાં આંત્રપ્રિન્યોર સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાયો

Anand - સ્પેક કોલેજમાં આંત્રપ્રિન્યોર સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાયો

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:05 AM IST
આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના એમ. બી. એ. ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે એન્ટરપ્રેનેયોર સ્ટાર્ટ અપનો સેમિનાર યોજાયો.તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મનેજમેન્ટમાં વિદ્યાર્થીઓ માટે એન્ટરપ્રેનેયોર સ્ટાર્ટ અપ માટે સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ.પ.યુનિના પ્લેસમેન્ટ હેડ ડો.કે.એસ.પ્રસાદએ વિદ્યાર્થોઓને સ્ટાર્ટ અપ પ્રોગ્રામ, ન્યૂ ઇનોવેશન, પ્રધાન મંત્રી રોજગાર યોજના, અને સ્ટાર્ટ અપ ફંડ વિશેે માહિતી આપી અને જાગૃત કર્યા હતા.

X
Anand - સ્પેક કોલેજમાં આંત્રપ્રિન્યોર સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી