Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - વિદ્યાનગરની શિક્ષીકાએ 1 સે.મી.ના ગણેશજીની પ્રતિકૃતિ બનાવી

વિદ્યાનગરની શિક્ષીકાએ 1 સે.મી.ના ગણેશજીની પ્રતિકૃતિ બનાવી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:05 AM

આણંદ | આગામી 13મી સપ્ટેમ્બરથી જ્યારે વિઘ્નહર્તા શ્રી ગણપતિનો તહેવાર આવતો હોય શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ...

  • Anand - વિદ્યાનગરની શિક્ષીકાએ 1 સે.મી.ના ગણેશજીની પ્રતિકૃતિ બનાવી
    આણંદ | આગામી 13મી સપ્ટેમ્બરથી જ્યારે વિઘ્નહર્તા શ્રી ગણપતિનો તહેવાર આવતો હોય શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ બાલશાળામાં મ.શિક્ષક તરીકે ફરજ બજાવતા રીનાબેન પી.ગોસ્વામીએ ચોકમાંથી 1 સે.મી. ની ભગવાન શ્રી ગણેશજીની કલાકૃતિ કંડારી છે.કલાકૃતિ બનાવવામાં 4 કલાકનો સમય લાગ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending