શાળા કક્ષાએ બેસ્ટ ટીચરનો એવોર્ડ અપાયો

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:05 AM IST
Anand - શાળા કક્ષાએ બેસ્ટ ટીચરનો એવોર્ડ અપાયો
આણંદ | આણંદ પાલિકા, રોટરી આણંદ મિલ્કસિટી,જે સી આઈ આણંદ અને જે સી આઈ આણંદ ટાઉનના સંયુક્ત ઉપક્રમે શાળા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. જેમાં ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈ.બી.પટેલ ઇંગ્લીશ સ્કૂલ(પ્રા. વિભાગ)માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન પંચાલને પણ શાળા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

X
Anand - શાળા કક્ષાએ બેસ્ટ ટીચરનો એવોર્ડ અપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી