Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - સૃષ્ટિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ

સૃષ્ટિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:05 AM

આણંદ | જે.સી.આઇ આણંદ આયોજિત બુગી-વુગી ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધા તાજેતરમાં ટાઉન હોલ, આણંદ ખાતે યોજાઇ. જેમાં આણંદ...

  • Anand - સૃષ્ટિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ગૌરવ
    આણંદ | જે.સી.આઇ આણંદ આયોજિત બુગી-વુગી ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધા તાજેતરમાં ટાઉન હોલ, આણંદ ખાતે યોજાઇ. જેમાં આણંદ જિલ્લાની વિવિધ શાળાના અલગ- અલગ કેટેગરીના ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં સૃષ્ટિ ઇગ્લિશ મીડિયમ સ્કૂલના ‘બી’ કેટેગરીના વિદ્યાર્થીઓ શીખા પરીખ અને સાક્ષી રાઠોડે પ્રથમ સ્થાન તેમજ શ્રીના શાસ્ત્રી અને ભગવતી વસાવાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સૃષ્ટિ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલને ગૌરવ અપાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending